કોટક એમએનસી ફંડ એનએફઓ લોન્ચ
મુંબઈ, 7 ઑક્ટોબર: કોટક મહિન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક એમએનસી ફંડને સહર્ષ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. આ સ્કીમ 7 ઓક્ટોબર, 2024 થી 21 ઓક્ટોબર, 2024 સુધી જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. કોટક એમએનસી ફંડનો હેતુ બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ સર્જવાનો છે. રોકાણકારો લઘુત્તમ રૂ. 100 અને ત્યાર પછી કોઈપણ રકમમાં રોકાણ કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)