માર્કેટ લેન્સઃ સેન્ટિમેન્ટલ હિસ્ટેરીયા: નિફ્ટી 21000 સુધી તૂટશે, નિફ્ટી માટે સપોર્ટ 21464-21357, રેઝિસ્ટન્સ 21765-21959, ઇન્ટ્રાડે વોચઃ ભારતી એરટેલ, ITC, JSW સ્ટીલ

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ નિફ્ટી 21000 આસપાસ ઘૂંટાયો ત્યારે 75 ટકા પબ્લિક કહેતી હતી કે ડિસેમ્બર સુધીમાં 22000 થઇ જશે. હવે 22000 થઇ ગયા બાદ બુધવારે આવેલા હેવી કરેક્શનને જોઇને માસ હિસ્ટેરિયા શરૂ થયો છે કે, નિફ્ટી બુધવારે 300 પોઇન્ટ નીચો ખૂલશે, 21000 થઇ જશે, માર્કેટ હવે માર્ચ સિવાય નહિં ચાલે…. બ્લા… બ્લા… બ્લા….. માસ સેન્ટિમેન્ટ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ ઇન્ડસઇન્ડ બેન્ક, પોલિકેબ, પૂનાવાલા, ટાટા કોમ., માસ્ટેક, શોપર્સસ્ટોપ, સાઉથ બેન્ક

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસનો વ્યાપ વધવા સાથે સાથે યુએસ ફેડના વ્યાજદર ઘટાડા મુદ્દે નેગેટિવ ન્યૂઝ અને ઘરઆંગણે એચડીએફસી બેન્કના નેગેટિવ રિઝલ્ટ્સના પગલે ભારતીય શેરબજારોનો ઇપીએસ ખરડાયો છે. બજારના સામાન્ય રોકાણકારોમાં એવી હવા ફેલાઇ છે કે, ગુરુવારે પણ નિફ્ટી 300 પોઇન્ટ માઇનસ ખુલશે પછી સુધારાની ચાલ આગળ વધશે. જો અને તો તેમજ અવઢવની સ્થિતિમાં…

Read More

સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 21600ની સપાટી તોડી, કડાકાના 5 કારણો જાણો

ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરની હોકીશ ટિપ્પણીએ યુએસ 10-વર્ષના બોન્ડ્સ અને ડોલર ઇન્ડેક્સ પર ઉપજમાં વધારો કર્યો હોવાથી વિશ્વભરના બજારોમાં કડાકો બોલાયો અમદાવાદ, 17 જાન્યુઆરીઃ બુધવારે વૈશ્વિક શેરબજારોમાં કડાકાની સ્થિતિના પગલે સેન્સેક્સ અને નિફ્ટીએ પણ બે ટકાથી વધુ ગાબડું નોંધાવવા સાથે તમામ સેક્ટોરલ્સમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. ખાસ કરીને HDFC બેન્કની આગેવાની હેઠળના બેન્કિંગ…

Read More

ઇપેક ડ્યુરેબલનો IPO 19 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.218-230

IPO ખૂલશે 19 જાન્યુઆરી IPO બંધ થશે 23 જાન્યુઆરી એન્કરબુક 18 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.218-230 લોટ 65 શેર્સ ઇશ્યૂ સાઇઝ 27828351 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹640.05 કરોડ businessgujarat.inrating 8/10 અમદાવાદ, 17 જાન્યુઆરી: ઇપેક ડ્યુરેબલ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલવ્યૂ અને રૂ. 218-230ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 400 કરોડના 1,04,37,047 ઇક્વિટી શેર્સના IPO સાથે તા. 19…

Read More

Expensive Stock: સૌથી મોંઘો MRFનો શેર આજે 1.50 લાખનો થયો, અંતે 1.11 ટકા ઘટાડે બંધ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ દેશનો સૌથી મોંઘો મદ્રાસ રબર ફેક્ટરી (MRF LTD. Stock)નો શેર આજે 1.50 લાખની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. જો કે, અંતે 1.11 ટકા ઘટાડે 134969.45 પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપ રૂ. 57242.47 કરોડ થઈ છે. બીએસઈ ખાતે એમઆરએફના 4241143 ઈક્વિટી શેર્સ ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં એમઆરએફના શેરે રોકાણકારોને રૂ….

Read More

શેરબજારમાં કડાકો, સેન્સેક્સના 1390 પોઈન્ટના ઘટાડામાં HDFC Bankનો 779 પોઈન્ટનો ફાળો, અન્ય પરિબળોની પણ અસર

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટી 50માં આજે કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 1390 પોઈન્ટના કડાકામાં એચડીએફસી બેન્કનો 70 ટકા અર્થાત 779 પોઈન્ટનો ફાળો રહ્યો છે. નિફ્ટી50 આજે 400 પોઈન્ટ તૂટ્યો હતો. જે 12.54 વાગ્યે 384 પોઈન્ટ તૂટી 21648.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબ…

Read More

Q3 Results: HDFC Bankના ત્રિમાસિક પરિણામો બાદ આજે શેર 7 ટકા તૂટ્યો, જાણો કારણ અને બ્રોકરેજ ટીપ્સ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસીએ ગઈકાલે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ આજે શેરમાં 7 ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. BSE પર HDFC બેન્કના શેરની કિંમત 6.53% તૂટી 1596ના ઈન્ટ્રા ડે તળિયે પહોંચી હતી. જે 11.25 વાગ્યે 6.47 ટકા ઘટાડે 1570.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Q3 પરિણામો પછી HDFC બેન્કના યુએસ-લિસ્ટેડ શેર…

Read More

Stocks in News: RVNL, IREDA, PNC INFRA, GMR AIRPORT, DCB BANK

અમદાવાદ, 17 જાન્યુઆરી કર્ણાટક બેંક: ભારતીય MSMEને લોન આપવા માટે ClixCapital સાથે સહ-ધિરાણ ભાગીદારીમાં પ્રવેશ કર્યો (POSITIVE) RVNL: કંપની ભારતમાં સૌર પ્રોજેક્ટ્સ માટે JaksonGreen સાથે 49:51 સંયુક્ત સાહસ રચે છે અને તેની દેખરેખ રાખે છે: (POSITIVE) IREDA: કંપનીએ ઇન્ડિયન ઓવરસીઝ બેંક સાથે ગ્રીન એનર્જી ફાઇનાન્સિંગમાં સહ-ધિરાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે (POSITIVE) PNC ઇન્ફ્રાટેક:…

Read More