માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી આઉટલૂક સપોર્ટઃ 19837- 19944, રેઝિસ્ટન્સ 20008- 20115, ઇન્ટ્રા-ડે વોચઃ IEX
અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ 11 દિવસની સળંગ તેજીની ચાલ પછી નિફ્ટી-50એ બુધવારે પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપીને હેવી કરેક્શનનો સંકેત આપ્યો છે. ભારત- કેનેડા ટેન્શન ઉપરાંત યુએસ ફેડની વ્યાજદર મિટિંગ પૂર્વે માર્કેટમાં એફઆઇઆઇ સહિતના વર્ગોનું હેવી સેલિંગ પ્રેશર રહેતાં નિફ્ટીએ 19900 પોઇન્ટની અતિ મહત્વની સપાટી તોડવા પ્રયાસ કર્યો હતો. રિલાયન્સ સિક્યુરિટીઝના મત અનુસાર નિફ્ટી માટે…
