Torrent Electricals એ સ્વિચગિયર પોર્ટફોલિયો લોન્ચ કર્યો

અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે નવી બ્રાંડ ઓળખ સાથે પોતાનો સ્વિચગિયર પોર્ટફોલિયો લોન્ચ કર્યો. આ લોન્ચ કંપનીની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ  માઈલસ્ટોન છે, જે આધુનિકીકરણ, સલામતી અને ભવિષ્યલક્ષી ઇલેક્ટ્રિકલ સમાધાનો પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, સાથે જ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) સેગમેન્ટમાં કંપનીની હાજરીને વધુ મજબુત બનાવે છે. સ્વિચગિયર પોર્ટફોલિયો ઉપરાંત કંપનીએ તેના…

Read More

HESTER BIOSCIENCES LIMITED એ રૂ. 10.67 કરોડ સ્ટેન્ડઅલોન પ્રોફિટ નોંધાવ્યો

અમદાવાદ, 1 ફેબ્રુઆરી: હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 10.67 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 4.44 કરોડની તુલનામાં 140%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી આવક સ્ટેન્ડઅલોન બિસિસ પર રૂ. 70.35 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં…

Read More

જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ ADANI સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું

અમદાવાદ, 1 ફેબ્રુઆરી: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ યાત્રામાં એક…

Read More

Stocks in News: SUNPHARMA, MANAKSIA, TRIVENIENG, NTPC, BOB, BAJAJAUTO, CENTRALBNK, GLENMARK, IDFCFB, NCC, NELCO, GodfreyPhillips

AHMEDABAD, 1 FEBRUARY Sun Pharma: Net Profit at Rs 3368.8 cr vs Rs 2903 cr, Revenue at Rs 15520.5 cr vs Rs 13675.4 cr (YoY) (Positive) Manaksia: Net Profit at Rs 9.6 cr vs Rs 2.2 cr, Revenue at Rs 317 cr vs Rs 160 cr (YoY) (Positive) Ajanta Pharma: Net Profit at Rs 274…

Read More

MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.13062 અને ચાંદીના વાયદામાં રૂ.72604નો જંગી ઉછાળો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 23થી 29 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.4391372.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.853290.67 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.3537958.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 49333 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી…

Read More

ADANI POWERના નાણાકીય વર્ષ-26 ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર

અમદાવાદ, 30 જાન્યુઆરી: અદાણી પાવર લિ. (APL) એ ​​31ડિસેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક અને 9માસિક નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. અદાણી પાવરે માંગમાં કામચલાઉ વિક્ષેપ છતાં મજબૂત નફો નોંધાવ્યો છે ક્ષમતા વિસ્તરણ માટે AA રેટેડ નોન કન્વર્ટીબલ ડિબેન્ચર દ્વારા રૂ. 7,500કરોડ એકત્ર કર્યા છે. સમીક્ષાના સમય ગાળામાં 3.2 ગીગાવોટ માટે નવું પાવર પરચેઝ…

Read More

UNION MUTUAL FUNDએ ARTHAYA SIFના લોન્ચ સાથે સ્પેશ્યલાઈઝ્ડ  ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 30 જાન્યુઆરી:યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિ. (UNION AMC)એ  અર્થયા એસઆઈએફના લોન્ચિંગ સાથે સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (SIF)માં પ્રવેશ કર્યો હોવાની જાહેરાત કરી છે. યુનિયન મ્યુચ્યુઅલ ફંડ ઓફર કરવામાં આવેલું આ પ્લેટફોર્મ ઇક્વિટી, હાઇબ્રિડ અને ફિક્સ્ડ ઇન્કમ સેગમેન્ટમાં હેતુ-આધારિત, સક્રિય રીતે સંચાલિત રોકાણ વ્યૂહરચનાઓ પ્રદાન કરે છે. ‘અર્થયા’ શબ્દ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે….

Read More