નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)નો આકર્ષક IPO તા. 17 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.1700- 1785
IPO ખૂલશે 17 સપ્ટેમ્બર IPO બંધ થશે 21 સપ્ટેમ્બર એન્કર બુક બિડિંગ 16 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 1700- 1785 લોટ સાઇઝ 8 શેર્સ અને ગુણાંકમાં IPO સાઇઝ 12,64,36,650 શેર્સ IPO સાઇઝ ₹22,562 કરોડ લિસ્ટિંગ BSE અમદાવાદ, 12 સપ્ટેમ્બર: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડે (NSE)તેના પ્રારંભિક જાહેર ભરણું (IPO) માટે રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા…
