NVIDIA GTC Taiwan 2026માં NYB.AIને વૈશ્વિક માન્યતા, ફિશર મેડિકલ વેન્ચર્સે વ્યૂહાત્મક ભાગીદારી કરી
અમદાવાદ, 20 જુલાઇઃ ફિશર મેડિકલ વેન્ચર્સ લિમિટેડ (FMVL) જાહેરાત કરી કે તેની વ્યૂહાત્મક ભાગીદાર નાન્યાંગ બાયોલોજિક્સનું AI આધારિત મોલેક્યુલર રિસર્ચ પ્લેટફોર્મ NYB.AIને NVIDIA GTC Taiwan 2026 ના ઉદ્ઘાટન પ્રદર્શન દરમિયાન, NVIDIAના સ્થાપક અને CEO જેન્સન હુઆંગના મુખ્ય પ્રવચન પહેલાં વિશેષ સ્થાન મળ્યું છે. આ માન્યતા સાથે NYB.AI, NVIDIAના વૈશ્વિક Inception ઇકોસિસ્ટમ હેઠળ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), કોમ્પ્યુટેશનલ બાયોલોજી…
