HDFC બેંકે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સ માટે પાઇલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો
અમદાવાદ: HDFC બેંકે આરબીઆઈના નિયામકીય સેન્ડબૉક્સ પ્રોગ્રામ હેઠળ વેપારીઓ અને ગ્રાહકો માટે ઑફલાઇન ડિજિટલ પેમેન્ટ્સનું પરીક્ષણ કરવા માટે ક્રન્ચફિશ સાથેની સહભાગીદારીમાં ‘ઑફલાઇન પે’ નામનો એક પાઇલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. HDFC બેંકના ‘ઑફલાઇન પે’ની મદદથી ગ્રાહકો અને વેપારીઓ મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ચૂકવણી કરી શકશે અને મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, HDFC બેંક સંપૂર્ણપણે ઑફલાઇન મૉડમાં ડિજિટલ…
