ઓલા ઈલેક્ટ્રિકના 7250 કરોડના IPOને મંજૂરી
અમદાવાદ, 20 જૂનઃ ઇલેક્ટ્રોનિક વાહન નિર્માતા ઓલા ઈલેક્ટ્રીકને તેની પ્રારંભિક જાહેર ઓફર માટે સેબીએ મંજૂરી આપી દીધી છે. કંપની આઇપીઓ મારફત રૂ. 7,250 કરોડ એકત્ર કરવા માંગે છે. રૂ. 5,500 કરોડના નવા ઇશ્યૂ માટેના આઇપીઓ અને રૂ. 1,750 કરોડના વેચાણ માટે ઓફર (ઓએફએસ) મંજૂર કરવામાં આવ્યા છે. ઓલા ઈલેક્ટ્રીકએ 2024ની શરૂઆતમાં IPO માટે કોટક મહિન્દ્રા…
