માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25407- 25318, રેઝિસ્ટન્સ 25579- 25662
2026-02-27
જો NIFTY નિર્ણાયક રીતે 25,400–25,350 લેવલથી નીચે તૂટે, તો આગામી સત્રોમાં 25,250 અને 25,000 તરફ વધુ નબળાઈ નકારી શકાય નહીં. જોકે, તાત્કાલિક રેઝિસ્ટમન્સ 25,600–25,650 ઝોનમાં મૂકવામાં આવ્યો છે, અને નિષ્ણાતોના મતે, આ રેન્જથી ઉપરની ચાલ જ તેજીવાળાઓને પાછા લાવી શકે છે. Stocks to Watch: VishalMegaMart, GMDC, NetwebTechno, MSTC, EngineersIndia, OnesourceSpe,Continue Reading

