અમદાવાદ, 13 મે, 2026– અત્યંત ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ઈન્ફર્મેશન અને ટેક્નોલોજી (આઈસીટી) કંપની ઈશાન ટેક્નોલોજીસે તેની મહત્વાકાંક્ષી એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલને આગળ ધપાવવા માટે ઓરેકલ કમ્યુનિકેશન્સની પસંદગી કરી છે. આ ભાગીદારીનો ચાર્જિંગ અને બિલિંગ વ્યવસ્થાને આધુનિક બનાવવાનો છે, જેથી નવી સેવાઓ ઝડપથી બજારમાં મૂકી શકાય, વધુ અનુકૂળ કિંમત અનેContinue Reading