ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સનો SME IPO તા. 21 સપ્ટેમ્બરેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 200
IPO ખૂલશે 21 સપ્ટેમ્બર IPO બંધ થશે 26 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.200 લોટ 600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 2500200 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 50 કરોડ લિસ્ટિંગ BSE SME અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ તા. 21 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 200ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં 25 લાખ શેર્સના એસએમઇ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી…
