OYOનો રૂ. 7000 કરોડનો IPO લોન્ચ થવામાં વધુ 3 3 માસ પાછો ઠેલાશે
2023-01-03
મુંબઇઃ ટ્રાવેલ-ટેક ફર્મ OYOની પેરેન્ટ કંપની ઓરેવેલ સ્ટેઝ લિમિટેડને કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ IPO ડ્રાફ્ટ પેપર્સમાં અમુક અપડેટ્સ સાથે રિફાઈલિંગ કરવા સૂચન આપ્યું છે. જેના કારણે IPO લોન્ચ કરવામાં વધુ 3 મહિના જેટલો સમય લાગી શકે છે. ઓયોનો IPO 2023ના પ્રથમ છ માસમાં લોન્ચ થવાનો હતો. સેબીએ ઓરવેલ સ્ટેસને રિસ્ક ફેક્ટર્સ, તેનાContinue Reading

