માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25032- 24996, રેઝિસ્ટન્સ 25122- 25175

ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હજુ પણ ચાલુ અપટ્રેન્ડને ટેકો આપી રહ્યા છે. નિફ્ટી માટે ઉપરની બાજુએ, 25,150 તાત્કાલિક મુખ્ય રેઝિસ્ટન્સ હોવાની અપેક્ષા છે. આ લેવલથી ઉપરની નિર્ણાયક ચાલ માટે તેજી માટેના દરવાજા ખોલી શકે છે. Stocks to Watchr: TransrailLighting, NCC, AdaniEnter, SanghviMovers, AsahiIndiaGlass, JohnCockerill, JSWInfra, AngelOne, BajajFinserv, PatelRetail, ZydusLife, AGIGreenpac, CochinShip, Olectra, SardaEnergy, Lupin, Siemens,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24901- 24834, રેઝિસ્ટન્સ 25028-25088

જ્યાં સુધી NIFTY 24,850 પોઇન્ટના (સપોર્ટ)થી ઉપર રહે છે, ત્યાં સુધી 25,000 (તાત્કાલિક રેઝિસ્ટન્સ) તરફ ધીમે ધીમે ઉપર તરફ જવાની શક્યતા છે, ત્યારબાદ આગામી સત્રોમાં 25,150-25,250 રેઝિસ્ટન્સ ઝોન તરફ આગળ વધવું શક્ય છે. જોકે, 24,850 સપોર્ટ લેવલથી નીચે નિર્ણાયક ઘટાડો 24,700 તરફના ઘટાડા માટેનો માર્ગ ખોલી શકે છે. Stocks to Watch: GRASIM, HDFCBank, One97Comm, Paytm,…

Read More

PRIMARY MARKET VIEW: આ સપ્તાહે 10 IPO લોન્ચ થશે, 8 નવા લિસ્ટિંગની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ, 25 ઓગસ્ટઃ પ્રાઇમરી માર્કેટ માટે શરૂ થઇ રહેલું નવું સપ્તાહ આઇપીઓની એન્ટ્રી તેમજ નવા લિસ્ટિંગની દ્રષ્ટિએ ધમધમાટવાળું પૂરવાર થશે કારણકે કુલ 10 IPO એન્ટર થઇ રહ્યા છે. 25 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ રજાઓનું સપ્તાહ હોવા છતાં, પ્રાઇમરી માર્કેટમાં ધમધમાટ યથાવત રહેવા સાથે  કારણ કે રૂ.1,240 કરોડના કુલ 10 IPO યોજાવા જઇ રહ્યા છે અને…

Read More