માર્કેટ લેન્સઃ NIFTY 22800 તોડે તો નીચામાં 22600- 22500 સુધી ઘટવાની શક્યતા

જો NIFTY ઘટીને 22,800ની નીચે ટકી રહે છે, તો 22,600–22,500ના લેવલ સુધી વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. જો કે, આ લેવલની ઉપર ટકી રહેવાથી 23,000ના લેવલ તરફ રિકવરી ના દ્વાર ખૂલી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે STOCKS TO WATCH TODAY: Coforge, PVR Inox, PTC Industries, Wipro, RBL Bank, M&M Financial Services, KEI…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ શોર્ટ ટર્મમાં 22600- 22800ના સપોર્ટ લેવલ્સ જાળવવા પડશે

22,800ની સપાટીથી ઉપરનો નિર્ણાયક ઉછાળો NIFTYને 23,000–23,200ના રેઝિસ્ટન્સ ઝોન તરફ લઈ જઈ શકે છે. જો કે, જ્યાં સુધી તે આ લેવલની નીચે રહે છે, ત્યાં સુધી 22,500–22,400નો ઝોન તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરે તેવી અપેક્ષા છે, અને ત્યારબાદ 22,200 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરી શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે STOCKS TO…

Read More

માર્કેટ લેન્સઃ ભારતીય શેરબજારો સંગીન સુધારાના મૂડમાં, નિફ્ટી માટે 24550 નેક્સ્ટ રેઝિસ્ટન્સ

GIFT NIFTY શુક્રવારે સવારે 24,400ની સપાટીને પાર કરી ગયો, જે 150થી વધુ પોઈન્ટનો ઉછાળો દર્શાવવા સાથે ભારતીય શેરબજારોમાં સંગીન સુધારાની શક્યતાનો સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે, જો નિફ્ટી 24200 પોઇન્ટની મજબૂત રેઝિસ્ટન્સ ઉપર સળંગ 3 દિવસ સુધરીને બંધ રહે તો તેજીની ચાલને મજબૂતાઇ મળવા સાથે નિફ્ટી માટેના નેક્સ્ટ ટાર્ગેટ્સ 24400- 24500- 24700- 24800 હોવાનું…

Read More