SEBIએ નિયમોના ભંગ બદલ પૂર્વ સીઈઓ JM ફાઈનાન્શિયલ AMCને દંડ ફટકાર્યો

મુંબઇ, 3 ઓગસ્ટઃ કેપિટલ માર્કેટ વોચડોગ સેબીએ નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ JM ફાયનાન્સિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ, તેના ટ્રસ્ટી અને તેના ભૂતપૂર્વ CEO ભાનુ કટોચ સહિત સાત કંપનીઓ પર કુલ રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તેના આદેશમાં જણાવ્યું હતું કે દંડ 45 દિવસની અંદર ચૂકવવાનો રહેશે….

Read More

RBIએ રાજકોટ નાગરિક સહકારી બેંક સહિત 5 સહકારી બેંકોને દંડ ફટકાર્યો

અમદાવાદ, 22 એપ્રિલઃ રિઝર્વ બેંકે રાજકોટ નાગરીક સહકારી બેન્ક સહિત પાંચ સહકારી બેન્કો ઉપર રૂ. 60.30 લાખની પેનલ્ટી ફટકારી છે. જ્યારે સાઈબાબા જનતા સહકારી બેંક, મહારાષ્ટ્રના નિર્દેશોની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી હતી. આરબીઆઈએ જે બેંકો પર દંડ લગાવ્યો છે તેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક, જીલા સહકારી બેંક, કોટદ્વાર, રાજધાની નગર સહકારી બેંક, દેહરાદૂન…

Read More