EPFO New Rules: નોકરી છૂટ્યા બાદ ફંડ માટે વધુ રાહ જોવી નહીં પડે

અમદાવાદ, તા. 19 નવેમ્બર, 2026: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના ખાતેદારો માટે ફંડની સુવિધા સુમેળ બનાવતા અનેક સુધારા જાહેર કર્યા છે. જેમાં કર્મચારી માટે નોકરી ગુમાવ્યા પછી તેના પીએફ બચતના અંતિમ સમાધાન માટે રાહ જોવાના નિયમો હળવા કર્યા છે, જેનાથી કર્મચારીઓ માટે રાહ જોવાનો સમયગાળો 12 મહિનાથી ઘટાડીને બે મહિના કરવામાં આવ્યો છે. સંસ્થાએ…

Read More