પ્લાડા ઈન્ફોટેક સર્વિસિઝ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ             48 લિસ્ટિંગ 59 વધી 60 રિટર્ન 25 ટકા ગ્રે પ્રિમિયમ 21 ટકા અમદાવાદ, 13 ઓક્ટોબરઃ મુંબઈ સ્થિત બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપની પ્લાડા ઇન્ફોટેક સર્વિસિઝનો એસએમઈ આઈપીઓ આજે NSE ઇમર્જ પર 22.92 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો છે. લિસ્ટિંગ બાદ થોડી જ ક્ષણોમાં 25Continue Reading