IPO Listing: Plaza Wiresના આઈપીઓમાં રોકાણકારોને ચાંદી, 6 દિવસમાં 56 ટકા રિટર્ન
પ્લાઝા વાયર્સ આઈપીઓ લિસ્ટિંગની સ્થિતિ ઈશ્યૂ સાઈઝ 71.2 કરોડ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 54 લિસ્ટિંગ રૂ. 84 વધી રૂ. 84 ઘટી રૂ. 75 રિટર્ન 55.5 ટકા અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ગ્રે માર્કેટમાં બહુચર્ચિત પ્લાઝા વાયર્સનો આઈપીઓ આજે 56 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. જે બીએસઈ ખાતે રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈસ સામે 55.5 ટકા પ્રિમિયમે ઓલટાઈમ હાઈ 84ના…
