પ્રીમિયર એનર્જીસનો IPO 27 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 427-450
IPO ખૂલશે 27 ઓગસ્ટ IPO બંધ થશે 29 ઓગસ્ટ ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.427-450 લોટ સાઇઝ 33 શેર્સ ઇશ્યૂ સાઇઝ 62897777શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.2830.40કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 23 ઓગસ્ટઃ પ્રીમિયર એનર્જીસ લિમિટેડનો આઇપીઓ તા. 27 ઓગસ્ટના રોજ ખૂલી રહ્યો છે. કંપનીની કુલ ઓફર સાઇઝમાં રૂ. 12,914 મિલિયનના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને 3,42,00,000 ઇક્વિટી શેર્સના વેચાણ…
