અમદાવાદ, 11 મેઃ આગામી સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર 5 નવા આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. જ્યારે ગત સપ્તાહે ખૂલેલા 4 આઇપીઓ આ સપ્તાહે બંધ થઇ રહ્યા છે. તે જોતાં આગામી સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર કુલ 9 આઇપીઓની ઉપસ્થિતિ રહેશે. SME IPO CALENDAR AT A GLANCE Company Open Close Price (Rs)Continue Reading