પાવરિકા 24 માર્ચે IPO લોન્ચ કરશે, ઓફરનું કદ ઘટાડશે

અમદાવાદ, 18 માર્ચઃ મુંબઈ સ્થિત ડીઝલ અને ગેસ જનરેટર સેટ બનાવતી કંપની પાવરિકાએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે, જેમાં જણાવાયું છે કે 24 માર્ચે તેનું રૂ. 1,100 કરોડનું પ્રારંભિક શેર વેચાણ થશે. આ સાથે, આ અઠવાડિયે મેઇનબોર્ડ સેગમેન્ટમાં મળેલા IPO દ્વારા કુલ ભંડોળ એકત્ર કરવામાં લગભગ રૂ. 3,800 કરોડ થશે….

Read More

PRIMARY MARKET ZONE: આ સપ્તાહે યોજાશે રૂ. 2,081 કરોડના 4 IPO, BCCL સહિત 9 IPOનું થશે લિસ્ટિંગ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં ઇસ્વિસન 2026ની શરૂઆત ધીમી છતાં મક્કમ થઇ રહી છે. ખાસ કરીને ભારત કોકિંગ કોલના આઇપીઓમાં જોવા મળેલા જબરજસ્ત પ્રતિસાદના પગલે આઇપીઓ માર્કેટમાં ફરી વિશ્વાસનું વાતાવરણ જામી રહ્યું છે. જોકે, 2025નું પુનરાવર્તન થાય નહિં અને મૂડી સલવાઇ જાય નહિં તે રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. દરમિયાનમાં આ સપ્તાહે 4 કંપનીઓ આઇપીઓ…

Read More

પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે રૂ.2,000 કરોડથી વધુના છ IPની એન્ટ્રી

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ સતત વધી રહેલા જિયો- પોલિટિકલ પ્રેશર, એફઆઇઆઇની સતત એક્ઝિટ અને લિસ્ટિંગ પછી સતત ઘટી રહેલાં પ્રિમિયમના પગલે પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની સંખ્યા અને રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે. 12 જાન્યુઆરીથી શરૂ થતા આ સપ્તાહે રૂ.2,000 કરોડથી વધુ મૂલ્યના IPO લોન્ચ થવા માટે સજ્જ છે. છ પૈકી મેઇનબોર્ડ ખાતે એકમાત્ર કંપની, બેંગલુરુ સ્થિત SaaS…

Read More

1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સેબી સમક્ષ 61 ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ થયા

અમદાવાદ, 4 નવેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની વણઝાર લાગી છે. તા. 1 ઓક્ટોબરથી અત્યારસુધીમાં સેબી સમક્ષ ઓફર ડોક્યુમેન્ટ્સની સંખ્યા 61ની સપાટીએ પહોંચી ગઇ છે. શિપરોકેટ અને મીશોને ડ્રાફ્ટ IPO દસ્તાવેજો માટે SEBI તરફથી મંજૂરી મળી છે. તે ઉપરાંત જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર, રાજપૂતાના સ્ટેનલેસ, સ્કાયવેઝ એર સર્વિસીસ, મણિકા પ્લાસ્ટેક અને એલાઇડ એન્જિનિયરિંગ વર્ક્સના જાહેર ઇશ્યૂ…

Read More

LENSCART SOLUTIONSનો IPO 31 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 382-402

ઇશ્યૂ ખૂલશે 31 ઓક્ટોબર ઇશ્યૂ બંધ થશે 4 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.382- 402 લોટ સાઇઝ 37 શેર્સ ઇશ્યૂ સાઇઝ 181045160 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.7278.02 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 28 ઓક્ટોબરઃ લેન્સકાર્ટ સોલ્યુસન્સ લિ. શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 382-402ની પ્રાઇસબેન્ડ ધરાવતા 181045160 શેર્સના આઇપીઓ સાથે તા. 31 ઓક્ટોબરના રોજ મૂડીબજારમાં પ્રવેશી…

Read More

Studds Accessoriesનો IPO 30 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 557- 585

ઇશ્યૂ ખૂલશે 30 ઓક્ટોબર ઇશ્યૂ બંધ થશે 3 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.557-585 લોટ સાઇઝ 25 શેર્સ ઇશ્યૂ સાઇઝ 7786120 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.455.49 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ સ્ટડ્સ એસેસરીઝ લિ. શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 557-585ની પ્રાઇસબેન્ડ ધરાવતા 7786120 શેર્સના આઇપીઓ સાથે તા. 30 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 3જી…

Read More

Orkla Indiaનો IPO તા. 29મીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ.695- 730

આઇપીઓ ખૂલશે 29 ઓક્ટોબર આઇપીઓ બંધ થશે 31 ઓક્ટોબર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.695- 730 લોટ સાઇઝ 20 શેર્સ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.69 ઇશ્યૂ સાઇઝ રૂ.1657.54 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ પ્રિ આઇપીઓ પ્રમોટર્સ હોલ્ડિંગ 90.01 ટકા પોસ્ટ આઇપીઓ પ્રમોટર્સ હોલ્ડિંગ 75 ટકા અમદાવાદ, 27 ઓક્ટોબરઃ ઓર્કલા ઇન્ડિયા તા. 29 ઓક્ટોબરના રોજ શેરદીઠ રૂ.1ની ફેસવેલ્યૂ અને રૂ. 695-730ની…

Read More

એલજી ઇલેક્ટ્રોનિક્સનો IPO 7 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 1080- 1140

અમદાવાદ, 7 ઓક્ટોબર: એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે તેના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.1,080/-થી રૂ.1,140/-ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. બિડ/ઓફર સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 7 ઓક્ટોબર, 2025ના રોજ ખુલશે અને ગુરૂવાર, 9 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 13 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 13 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી…

Read More