પ્રેસમેન એડવર્ટાઈઝિંગના સાઈનપોસ્ટ ઈન્ડિયા સાથે મર્જરને શેરધારકોની મંજૂરી
કોલકાતા, 26 મે: પ્રેસમેન એડવર્ટાઈઝિંગ લિમિટેડ (પ્રેસમેન)એ ભારતની સૌથી મોટી ડીઓઓએચ (DOOH) એજન્સીઓમાંની એક, સાઈનપોસ્ટ ઈન્ડિયા લિમિટેડ (સાઇનપોસ્ટ) સાથે મર્જરની સ્કીમ ઓપ એરેન્જમેન્ટ માટે શૅરધારકોની મંજૂરી મેળવી છે. ભારતની સૌથી જૂની સ્વતંત્ર જાહેરાત એજન્સીઓમાંની એક અને મુખ્ય સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ આઈએનએસ માન્યતા પ્રાપ્ત એકમાત્ર એજન્સી પ્રેસમેન અને સાઈનપોસ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 24 જૂન…
