અમદાવાદ સ્થાનિક શેરબજારોના ઓગસ્ટમાં ઓવરઓલ નેગેટીવ પર્ફોર્મન્સ વચ્ચે સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. ગઈકાલે S&P BSE PSU ઈન્ડેક્સમાં સામેલ 40 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. જેમાં ભેલ, આઈઆરએફસી, ઓએનજીસી, ઈર્કોન, એનએલસી ઈન્ડિયા, પાવરગ્રીડ, સહિતના શેરો સામેલ છે. વાર્ષિક ધોરણે સતત ડિવિડન્ડ જારી કરતી આ દસ પીએસયુ શેરો છેલ્લાContinue Reading