અદાણી એનર્જી સોલ્યુશન્સે QIP રૂટ દ્વારા USD 1 બિલિયન એકત્ર કર્યા

અમદાવાદ, 6 ઓગસ્ટ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ તેનું રુ. 8,373 કરોડ (USD 1 બિલિયન) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (“QIP”) સફળતાપૂર્વક આખરી કર્યું હતું. જે ભારતના પાવર સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્લેસમેન્ટ છે. જુલાઈ 2015માં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)ના ડિમર્જર અને લિસ્ટિંગ બાદ મૂડીબજારમાં AESLની પ્રથમ ઇક્વિટીમાં આ QIP વધારો દર્શાવે છે. 2016 થી AESLના…

Read More