તમામ ઓનલાઇન-ઓફલાઇન રેલ ટિકિટો પર મુસાફરી વીમો ફરજિયાત
અમદાવાદ, 20 ઓક્ટોબરઃ સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે 27 ઓક્ટોબર 2026થી, સ્ટેશન કાઉન્ટર પરથી ટ્રેન મુસાફરીની ટિકિટ ખરીદનારા તમામ મુસાફરો માટે મુસાફરી વીમો (ટ્રાવેલ ઇન્શ્યોરન્સ) ફરજિયાત રહેશે. હાલમાં, મુસાફરો ઓનલાઇન ટિકિટ બુક કરતી વખતે નજીવી વધારાની રકમ ચૂકવીને આ સુવિધા પસંદ કરી શકે છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે…
