માર્કેટ લેન્સઃ NIFTY 22800 તોડે તો નીચામાં 22600- 22500 સુધી ઘટવાની શક્યતા
જો NIFTY ઘટીને 22,800ની નીચે ટકી રહે છે, તો 22,600–22,500ના લેવલ સુધી વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. જો કે, આ લેવલની ઉપર ટકી રહેવાથી 23,000ના લેવલ તરફ રિકવરી ના દ્વાર ખૂલી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે STOCKS TO WATCH TODAY: Coforge, PVR Inox, PTC Industries, Wipro, RBL Bank, M&M Financial Services, KEI…
