માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24899- 24817, રેઝિસ્ટન્સ 25038- 25094
નિફ્ટી માટે એકંદર ટ્રેન્ડ પોઝિટિવ રહેવા સાથે 25,000 પોઇન્ટના રેઝિસ્ટન્સ ઝોનને વટાવીને ઉપર ટકી રહેવાની જરૂર છે, જે 25,250 તરફ વધુ તીવ્ર તેજી માટે એક મહત્વપૂર્ણ લેવલ છે. ઘટાડા તરફ નિફ્ટી 24,850 (સોમવારનું લોઅર લેવલ) નજીકના ભવિષ્યમાં સપોર્ટ ઝોન તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે. Listing of Regaal Resources Symbol: REGAAL Series: Equity “B Group”…
