RELIANCE RETAIL Q4 RESULTS: આવકો 10.6% વધી રૂ.76627 કરોડ, નફો 11.7% વધી રૂ. 2698 કરોડ
અમદાવાદ, 22 એપ્રિલઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ રીટેલે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક કોન્સોલિડેટેડ પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકો 10.6 ટકા વધી રૂ. 76627 કરોડ (રૂ. 69267 કરોડ) નોંધાવી છે. જ્યારે ચોખ્ખો નફો 11.7 ટકા વધી રૂ. 2698 કરોડ (રૂ.Continue Reading



