માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22395-22337 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22505-22556, સ્ટોક્સ ટૂ વોચઃ ટાટાપાવર, રિલાયન્સ, જિયોફાઇનાન્સ
અમદાવાદ, 3 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-ડાઉન ખોલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 142 પોઈન્ટના ઘટાડા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. સેન્સેક્સ 110.64 પોઈન્ટ્સ અથવા 0.15 ટકા ઘટીને 73903.91 પર અને નિફ્ટી 8.70 પોઈન્ટ્સ અથવા 0.04 ટકા ઘટીને 224533 પર હતો. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે નિફ્ટી માટે 21272, 21222…
