રિલાયન્સનો શેર નવી ટોચે નોંધાવા સાથે 20 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ મુકેશ અંબાણી સમર્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 2957.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવા સાથે રૂ. 20 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. 2024માં અત્યારસુધી રિલાયન્સે 14 ટકા રિટર્ન આપ્યું છે. 12.30 વાગ્યે રિલાયન્સનો શેર 1.39 ટકા સુધારા સાથે 2943.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રિલાયન્સની ટોચની કંપની બનવાની સફર…

Read More

Relianceનો શેર 1.13 ટકા ઉછળ્યો, જેફરીઝે શેર 22 ટકા વધવાનો લક્ષ્યાંક મૂક્યો

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ શેરબજાર આજે નવી રેકોર્ડ ટોચ બનાવવા સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે સુધારા સાથએ ખૂલ્યા બાદ 1.47 ટકા ઉછળ્યો હતો. જે 11 વાગ્યે 1.24 ટકા ઉછાળા સાથે 2467.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રેટિંગ એજન્સી જેફરીઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ટાર્ગેટ પ્રાઈસ રૂ. 3000થી ઘટાડી રૂ. 2990 નિર્ધારિત કરતાં બાય…

Read More