Q2 results: Adani Green Energyનો ચોખ્ખો નફો બમણો થયો, શેરમાં ઉછાળો

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ અદાણી ગ્રીન એનર્જીનો સપ્ટેમ્બર માસના અંતે પૂર્ણ થતાં બીજા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો (Q2FY24) વાર્ષિક ધોરણે 149 ટકા વધી રૂ. 371 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 149 કરોડ હતો. અદાણી ગ્રીન એનર્જીની આવકો અને નફામાં વૃદ્ધિ પાછળનું કારણ વીજના મજબૂત વેચાણોને આભારી છે. ગૌતમ અદાણી-નિયંત્રિત રિન્યુએબલ પાવર કંપનીની…

Read More

ભારતના ગ્રીન હાઈડ્રોજન વિઝનને સાકાર કરતો ગ્રીનઝો એનર્જી પ્લાન્ટ સાણંદમાં તૈયાર

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ ભારતના ગ્રીન હાઈડ્રોજન વિઝનને સાકાર કરતો દેશનો પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરતો ગ્રીનઝો એનર્જી ઇન્ડિયાનો પ્લાન્ટ અંગેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તે પાંચ મહિનામાં તેના માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન શરૂ કરશે. સાણંદમાં સ્થાપિત પ્લાન્ટનું ભૂમિ પૂજન 24 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ગ્રીનઝો એનર્જીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ…

Read More