Avaada Group Secures USD 1.3 Billion Financing Closure for 2.15 GW Renewable Energy Portfolio

Financing from State Bank of India, REC Limited and Canara Bank supports 1.35 GW of hybrid projects and 800 MW of solar capacity across Gujarat and Maharashtra Mumbai, August 1: Avaada Group, one of India’s leading integrated energy transition companies, announced that it has achieved financing closure aggregating approximately USD 1.3 billion for a 2,150…

Read More

ગ્રીન્ઝો ઇન્ડિયા ને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ઉત્તર પ્રદેશમાં 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર

અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ અને અને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ઉત્તર પ્રદેશમાં ગ્રીન હાઈડ્રોજન તથા રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ્સ સંયુક્ત રીતે વિકસાવવા માટે સમજૂતી કરાર -MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ મળીને અંદાજે 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ક્ષમતા વિકસાવશે. તેની સાથે સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડાયેલા સોલાર રૂફટોપ…

Read More

ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે

અમદાવાદ, 20 ઓગસ્ટ,: 31 જુલાઈ સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો સૌર ઉર્જાનો 21,904.55 મેગાવોટ, ત્યારબાદ પવન ઉર્જાનો 14,081.48 મેગાવોટ અને બાકીનો હિસ્સો મોટા અને નાના હાઇડ્રો પાવર તથા બાયો-પાવરનો છે. આ ઉપરાંત, ગુજરાતમાં 2,20,504.51 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા…

Read More

સરકારે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરતાં રિન્યુએબલ, ગ્રીન એનર્જી સ્ટોક્સમાં કરંટ

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ 2030 સુધીમાં ભારતના 500 GW ના લક્ષ્યાંકના ભાગરૂપે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતમાં ગ્રીન પ્રોજેક્ટ્સ માટે 32.45 લાખ કરોડ નું ફંડ રોકવા માં આવશે. ગુજરાતમાં ચાલી રહેલી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)ના ભાગ રૂપે સરકાર સેગમેન્ટ માટે યોજનાઓનું અનાવરણ કરતી વખતે રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સેક્ટરના સ્ટોક્સ પર…

Read More

Torrent Powerનો શેર 12 ટકાથી વધુ ઉછાળા સાથે વર્ષની ટોચે, જાણો તેજી પાછળનું કારણ

અમદાવાદ, 11 માર્ચઃ ટોરેન્ટ પાવરના શેરમાં આજે આકર્ષક તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવરનો શેર 12.66 ટકા ઉછાળા સાથે 1288.45ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો છે. 11.01 વાગ્યે 6.64 ટકા ઉછાળા સાથે 1219.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 52 Week Low રૂ. 485 છે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ તરફથી…

Read More

ગ્રીન્ઝો એનર્જીએ હાઈડ્રોજન બનાવવાના 1 મેગાવોટના પ્રોટોટાઈપ મશીનનું સફળ પરીક્ષણ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેના એક મેગાવોટના મશીનની પ્રતિકૃતિનું ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગ્રીન્ઝો ઇન્ડિયાની આ સીમાચિહ્નરૂપ સફળતાએ ભારત અને ગુજરાતમાંથી ઇલેક્ટ્રોલાઈઝર ખરીદીને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં ઇલેક્ટ્રોલાઈઝરની માગ વધી છે. ગ્રીન્ઝો એનર્જીના સફળ પરીક્ષણને પરિણામે તેમને આઈએસઓ 22734નું પ્રમાણપત્ર મળવા માટેનો માર્ગ પણ મોકળો થયો છે….

Read More

Adani Greenએ ટોટલ એનર્જી સાથે $300 મિલિયનમાં સંયુક્ત સાહસ કર્યું, 1,050 MWનો પોર્ટફોલિયો

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ AGEL અને Total Energies વચ્ચે સંયુક્ત સાહસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) 1,050 MW પોર્ટફોલિયો ધરાવે છે જેમાં ભારતમાં સૌર અને પવન ઉર્જા બંને પ્રોજેક્ટ પહેલેથી જ કાર્યરત (300 MW), નિર્માણાધીન (500 MW) અને અંડર ડેવલપમેન્ટ એસેટ (250 MW) મિશ્રણનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)…

Read More

SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન

અમદાવાદ, 22 ડિસેમ્બર: SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા રિન્યૂ (ReNew) દ્વારા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતના અગ્રણી રિન્યુએબલ એનર્જી ખેલાડીઓએ હાજરી આપી આ ક્ષેત્રમાં મહિલાઓની સહભાગિતાને અવરોધતા પડકારોને દૂર કરવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. વધુમાં…

Read More