રેમન્ડની q4 આવક 23% વધી, 100% ડિવિડન્ડ
મુંબઇ, 6 મેઃ રેમન્ડે અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક અને ત્રિમાસિક ગાળાની આવક તથા નફાકારકતા નોંધાવવા સાથે સતત 11મા નફાકારક ત્રિમાસિક ગાળા સાથે ગ્રોથ મોમેન્ટમ જાળવી છે. નાણાંકીય વર્ષ 2024ના સીમાચિહ્નરૂપ વર્ષમાં રેમન્ડે રૂ. 9,286 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક આવક અને રૂ. 1,575 કરોડની એબિટા તથા 17.0 ટકાનું એબિટા માર્જિન નોંધાવ્યું હતું. નાણાંકીય વર્ષ 2024ના…
