ઈન્ફિનિયમ ફાર્માકેમનો વાર્ષિક નફો 17% વધી રૂ. 11.50 કરોડ

અમદાવાદ, 3 જૂનઃ ફાર્મા ઇન્ટરમીડિયેટ્સ અને એપીઆઈ, આયોડિન ડેરિવેટિવ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024 માટે રૂ. 11.50 કરોડનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 9.82 કરોડના ચોખ્ખા નફાની સરખામણીએ વાર્ષિક ધોરણે 17.2 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024માં કામગીરીથી આવકો…

Read More

Q4FY24 EARNING CALENDAR AT A GLANCE

અમદાવાદ, 28 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો અંગે બજાર નિષ્ણાતો, બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા અંદાજો વ્યક્ત કરાયા છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 28.05.2024: 3MINDIA, ABFRL, ARE&M, BRIGADE, CAMPUS, CAPACITE, DREAMFOLKS, DYNAMATECH, EIHOTEL, ENGINERSIN, EPL, EUREKAFORBE, EXICOM, GICRE, GENSOL, GNFC,…

Read More

જેકે લક્ષ્મી સિમેન્ટ: નફો 28% વધી રૂ.424.32 કરોડ

નવી દિલ્હી, 24 મે: જેકે લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ (જેકેએલસી)એ સંપૂર્ણ નાણાંકીય વર્ષ 2023-24 સાથે નાણાંકીય વર્ષ 2023-24ના ચતુર્થ ક્વાર્ટર (ત્રિમાસિક) (જાન્યુઆરી-માર્ચ) માટેના નાણાંકીય પરિણામોની પણ ઘોષણા કરી હતી. જેમાં અલાયદુ ચોખ્ખુ વેચાણ FY 24માં 4% વધ્યુ. અલાયદુ વેચાણ વોલ્યુમ FY 24માં 1% વધ્યુ.  કંપનીએ Q3FY24ના 79% વિરુદ્ધ Q4FY24માં 89% ક્ષમતા ઉપયોગિતા હાંસલ કરી છે. કંપનીના…

Read More

એશિયન ગ્રેનિટોનો વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 29.10 કરોડ

અમદાવાદ, 24 મેઃ  લક્ઝરી સર્ફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ (AGL)એ 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસક ગાળા અને નાણાકીય વર્ષ 2023-24ના રોજ પૂર્ણ થયેલા વર્ષમાં કામગીરી અને નાણાકીય કામગીરીમાં મોટો સુધારો કર્યો છે. 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીએ રૂ. 29.10 કરોડનો ચોખ્ખો નફો કર્યો…

Read More

APM ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો FY2024માં 9% વધી 34010 મિલીયન

અમદાવાદ, 23 મેઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમીટેડ)એ FY23માં રૂ. 3,138.15 મિલીયનની તુલનામાં FY24માં 9% વૃદ્ધિ સાથે ચોખ્ખો નફો રૂ. 3,409.83 મિલીયન હાંસલ કર્યો છે. સમાન નાણાંકીય વર્ષમાં પાછલા વર્ષની રૂ. 9,169.50 મિલીયનની આવક સામે 8% વધુ રૂ. 9,884.29 મિલીયન હાંસલ કરી છે. સંયુક્ત ઇબીઆઇટીડીએ રૂ. 5,730.53 મિલીયનના સ્તરે છે, જે FY23ની રૂ….

Read More

પ્રાઇમ ફ્રેશ લિ.ની આવકો પાંચ વર્ષમાં 26 ટકાના દરે વૃદ્ધિ હાંસલ કરી, નફામાં 55 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો

અમદાવાદ, 17 મેઃ પ્રાઇમ ફ્રેશ લિમિટેડે છેલ્લા 5 વર્ષમાં આવકમાં 26 ટકા અને ચોખ્ખા નફામાં 55 ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. સપ્ટેમ્બર 2023 (H1FY2024) ના રોજ પૂરા થયેલા છ મહિના માટે, કંપનીએ H1FY23 માં રૂ 4339.60 લાખથી H1FY24 માં રૂ. 6284.03 લાખની આવકમાં 44.81 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ઉપરાંત, તેનો EBITDA H1FY23માં…

Read More

Q4FY24 EARNING CALENDAR: bandhan bank, jswsteel, nhpc, zyduslife, PFIZER,

અમદાવાદ, 17 મેઃ કંપનીઓ દ્વારા જારી થતાં માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામોની મોસમ પણ ચૂંટણીની મોસમની જેમ જામી છે. આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કર્યા છે. 17.05.2024: AMBER, ASTRAL, BALKRISIND, BALRAMCHIN, BANDHANBNK,…

Read More

ગ્રોઇંગટન વેન્ચર્સ: 9 માસમાં ચોખ્ખો નફો 328 ટકા વધીને રૂ. 1.75 કરોડ

મુંબઈ, 15 મેઃ સીએ વિક્રમ બજાજ દ્વારા પ્રમોટેડ ગ્રોઇંગટન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડ એ ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિનામાં અને ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ઉત્કૃષ્ટ પરિણામો દર્શાવ્યા છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના માટે કંપનીએ રૂ. 23.81 કરોડની કુલ આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023ના નવ મહિનામાં રૂ….

Read More