Tag: review
ગુજરાતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 5 વર્ષમાં 6 ગણી વધી
ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકોમાં પણ ઘણો જ…
એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સનો રૂ. 920 કરોડનો IPO 5 ફેબ્રુઆરીએ, પ્રાઇસબેન્ડઃ રૂ.147-155
IPO ખૂલશે 5 ફેબ્રુઆરી IPO બંધ થશે 7 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.147-155 લોટ સાઇઝ 96 ઇશ્યૂ સાઇઝ ₹920 એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.7 BUSINESSGUJARAT.IN રેટિંગ 7/10 અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ લિમિટેડ સોમવાર, 5 ફેબ્રુઆરી, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના IPO માટે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે. ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ રૂ. 9,200…
અદાણી ડિફેન્સે ઈઝરાયેલની કંપની સાથે ટેકનોલાજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે કરાર
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ અદાણી એન્ટરપ્રાઇઝે ઈઝરાયેલની ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ સંરક્ષણ એપ્લિકેશન માટે ટેકનોલોજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરશે. જેમાં ઇઝરાયેલની કંપની અદાણી એન્ટરપ્રાઇઝની સ્ટેપ-ડાઉન સબસિડિયરીમાં 44 ટકા હિસ્સો લેશે. અદાણી એન્ટરપ્રાઇઝે ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સ લિમિટેડ સાથે મળીને રક્ષા ક્ષેત્રે મોટો સોદો કર્યો છે….
Fund Houses Recommendations: Godrej CP, Adani Ports, Titan, Lal pathlabs
અમદાવાદ, 2 ફેબ્રુઆરી Citi on Godrej CP: Maintain Buy on Company, raise target price at Rs 1350(Positive) Citi on Max Health: Maintain Buy on Company, raise target price at Rs 930(Positive) HSBC on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 1370(Positive) Avandus on Adani Ports: Maintain Buy on Company, raise target…
Stocks in News: BANDHAN BANK, NMDC, NESTLE, EICHER MOTORS, AVIATION STOCKS
અમદાવાદ, 2 ફેબ્રુઆરી Paytm: કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે આરબીઆઈની ક્રિયાઓ એક મોટી સ્પીડ બમ્પ છે અને તે માટે કેટલાક ઓપરેશનલ ફેરફારની જરૂર પડશે જેના માટે કામ શરૂ થયું છે (તટસ્થ) બંધન બેંક: બેંકે HDFC સેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ CEO, સંતોષ નાયરને હેડ-કન્ઝ્યુમર લેન્ડિંગ એન્ડ મોર્ટગેજ તરીકે નિયુક્ત કર્યા (પોઝિટિવ) NMDC: જાન્યુઆરી ઉત્પાદન 8.1% વધીને…
માર્કેટ લેન્સઃ નિફ્ટીએ સળંગ 3 દિવસ 21700ની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જ રહી, ઇન્ટ્રા-ડે વોચઃ ઇન્ડસઇન્ડ, ITC, વીપ્રો
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ નિફ્ટી વારંવાર 21700ની સપાટીએથી પાછો ફરી રહ્યો છે. ટેકનિકલી અને સેન્ટિમેન્ટલી સળંગ 3 દિવસ 21700 પોઇન્ટ ઉપર બંધ રહે તો નિફ્ટી ઝડપથી 21801- 21904ની આગળની રેઝિસ્ટન્સ પાસે પહોંચી શકે તેમ જણાય છે. નિફ્ટી માટેની બીજી અડચણ 21850 પણ એટલી જ મહત્વની છે. જેના કારણે ટેકનિકલી ચાર્ટ પર ઇન્સાઇડ રેન્જ ફ્લેટ ટૂ નેગેટિવ…
MCX: સોનાના વાયદામાં રૂ.258 અને ચાંદીમાં રૂ.988ની નરમાઈ
મુંબઈ,1 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે રૂ.42,281.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,564.47 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.32709.05 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,924 અને નીચામાં…
