ટ્રાન્સયુનિયન સિબિલના CMI રિપોર્ટ અનુસાર પ્રથમ વખત ઋણ લેનારાઓમાં જનરેશન Zનું પ્રમાણ 41% છે
મુંબઈ, 26 માર્ચ: ડિસેમ્બર 2024માં પૂરા થયેલાં ત્રિમાસિક ગાળામાં ભારતની રિટેલ ધિરાણ વૃદ્ધિનો દર, ખાસ કરીને ન્યૂ-ટુ-ક્રેડિટ (એનટીસી) 1 ગ્રાહકોમાં મધ્યમ સ્તરે જળવાઈ રહ્યો હતો. […]