રોકાણકારો માટે સરળ ટ્રેડિંગ અર્થે SEBIના ચેરપર્સને CDSLની બહુભાષી પહેલ શરૂ કરી

મુંબઈ, 20 જાન્યુઆરી:  સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ કેપિટલ માર્કેટના લેન્ડસ્કેપમાં સરળતા અને સર્વસમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની દર્શાવતા બે યુનિક બહુભાષી પહેલ શરૂ કરી છે. આ પહેલ SEBIના ચેરપર્સન શ્રીમતિ માધબી પુરી બુચ દ્વારા CDSLએ સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા તે નિમિત્તે યોજાયેલા સિલ્વર જ્યુબિલી ફંક્શનમાં લોન્ચ કરવામાં આવી હતી. જે રોકાણકારોને દેશની 23 વૈવિધ્યસભર ભાષાઓમાંથી…

Read More

SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા SBI નિફટી50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ

નવા ફન્ડની ઓફર 16 જાન્યુઆરીએ ખુલશે અને 29 જાન્યુઆરીએ બંધ થશે મુંબઈ તા.20  જાન્યુઆરી : SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા SBI નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે,  આ નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સનું અનુકરણ કરતી ન્યુ ફન્ડ ઓફર ( એનએફઓ ) છે અને તે 16 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લી…

Read More

Fund Houses Recommendations: PAYTM, ULTRATECH, RELIANCE, HUL, IREDA, JIO FINANCE, HDFC BANK, KPI GREEN

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉસ દ્વારા પરીણામો અને કંપની સંબંધિત ન્યૂઝ આધારીત પસંદગીના શેર્સ માટે ખરીદી/હોલ્ડ/ વેચાણ માટે સલાહ આપવામાં આવી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરાઇ છે. જેમાં PAYTM, ULTRATECH, RELIANCE, HUL, IREDA, JIO FINANCE સહિત કેટલાંક શેર્સ આજે પણ લાઇમલાઇટમાં રહેવાની ધારણા વ્યક્ત કરાઇ છે. CLSA…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ CESEનું શેરદીઠ રૂ. 4.50 વચગાળાનું ડિવિડન્ડ, પેટીએમ, EASMY TRIP, KPI ગ્રીન

HFCL: કંપનીને સ્થાનિક ટેલિકોમ સેવા પ્રદાતા પાસેથી ₹623 કરોડનો પરચેઝ ઓર્ડર મળ્યો (POSITIVE) રીકો ઓટો: કંપનીએ DRDO સાથે ટેક્નોલોજીના ટ્રાન્સફર માટે લાઇસન્સિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) ક્રેડિટ એક્સેસ: ચોખ્ખો નફો રૂ. 353.4 કરોડ પર, વાર્ષિક ધોરણે 63.8% વધુ. (POSITIVE) રેમકો સિસ્ટમ્સ: પે-રોલ સેવાઓ માટે BDO ઇન્ડિયા સાથે ભાગીદારીમાં કંપની (POSITIVE) સિગાચી ઇન્ડ: PAT રૂ.16.1…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21575-21527, રેઝિસ્ટન્સ 21670-21718, ઇન્ટ્રા-ડે વોચઃ હિન્દાલકો, મારૂતિ, SBI

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ નિફ્ટી-50 એ સાંકડી વધઘટ સાથે હાયર બોટમ્સ બનાવવા સાથે ટ્રેડ કરીને આગલાં દિવસના લોસને રિકવર કરવાની કોશિશ કરી છે. સાથે સાથે 20 દિવસીય એવરેજની નજીક પણ પહોંચ્યો છે. ટેકનિકલી 21800નું ક્રોસઓવર બતાવે તો માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ રહેશે અને નીચામાં 21300ની સપાટી જાળવી રાખે તે પણ એટલું જ જરૂરી રહેશે. આરએસઆઇ લોઅર રેન્જથી…

Read More

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ ICICIBANK, IREDA, KOTAKBANK, PERSISTENT, UNIONBANK

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ આજે શનિવારે રાબેતા મુજબ શેરબજારો સવારે 9.15થી 3.30 કલાક દરમયાન ટ્રેડિંગ માટે ચાલુ રહેશે અને સોમવારે બંધ રહેશે. આજે આઇસીઆઇસીઆઇ બેન્ક સહિત સંખ્યાબંધ બેન્કિંગ, ફાઇનાન્સ કંપનીઓના પરીણામો જાહેર થશે. તે ઉપરાંત ઇરેડા, પર્સિસ્ટન્સ જેવી અગ્રણી કંપનીઓના પરીણામો ઉપર પણ બજારની નજર રહેશે. Q3FY24 EARNING CALENDAR 20.01.2024: CANFINHOME, ICICIBANK, IDBI, IDFCFIRSTB, IREDA, J&KBANK,…

Read More

રિલાયન્સ: Q3 ચોખ્ખો નફો 11% વધીને રૂ. 19,641 કરોડ, આવક રૂ. 2.48 લાખ કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા Q3FY24 માટે  કન્ઝ્યુમર બિઝનેસમાં સતત વૃદ્ધિ સાથે કોન્સોલિડેટેડ આવકો વાર્ષિક ધોરણે 3.2% વૃદ્ધિ સાથે રૂ. 248,160 કરોડ નોંધાવી છે. કોન્સોલિડેટેડ EBITDA ₹ 44,678 કરોડ જે વાર્ષિક ધોરણે 16.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે ઓઇલ- ગેસ સેગ્મેન્ટનો EBITDA ₹ 5,804 કરોડ જે વાર્ષિક ધોરણે 49.6%ની વૃદ્ધિ દર્શાવે…

Read More

પૂનાવાલા ફિનકોર્પનો Q32024 PAT 76 ટકા વઘી રૂ. 265 કરોડ, રૂ. 2 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડે 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના બિન-ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. રૂ.  8,731 કરોડનું ત્રિમાસિક વિતરણ પ્રાપ્ત કર્યું છે, જે વાર્ષિક ધોરણે 159% અને ત્રિમાસિક ધોરણે 12% વધુ છે. એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે 58 ટકા અને ત્રિમાસિક ધોરણે 9 ટકા વધી…

Read More