માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20886- 20803, રેઝિસ્ટન્સ 21029- 21089, ઇન્ટ્રા-ડે વોચઃ AU બેન્ક, દિપક ફર્ટીલાઇઝર્સ

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ નિફ્ટીએ 21006ની ન્યૂ હાઇ બનાવ્યા પછી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સમાં સાવચેતીનો સ્વાભાવિક સૂર છે. પરંતુ જે રીતે માર્કેટ જે લેવલે ખૂલે છે તેનાથી હાયર લેવલે બંધ આપે છે તે જોતાં માર્કેટમાં ટોન હજી તેજીનો જણાય છે. નિફ્ટી માટે નજીકનો સપોર્ટ 20700 પોઇન્ટ જણાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 20886-…

Read More

MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.605 ઘટ્યો

મુંબઇ, 9 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 74,79,483 સોદાઓમાં કુલ રૂ.6,35,689.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,02,065.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5,33,501.04 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,31,976 સોદાઓમાં રૂ.69,953.48…

Read More

એક્સેન્ટ માઈક્રોસેલનો IPO: એન્કરબુક સબ્સ્ક્રાઈબ્ડ, રૂ. 22.34 કરોડ એકત્ર

અમદાવાદ, 9 ડિસેમ્બર: સેલ્યુલોઝ-આધારિત ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર એક્સેન્ટ માઈક્રોસેલ લિમિટેડે એન્કર બુક સબસ્ક્રિપ્શન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જેમાં કંપનીએ રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતા 15.96 લાખ ઇક્વિટી શેર રૂ. 140ની ઈશ્યૂ પ્રાઈસ પર વેચી રૂ. 22.34 કરોડ એકત્ર કર્યા છે. એન્કર ઈન્વેસ્ટમેન્ટમાં મેરુ ઇન્વેસ્ટમેન્ટ ફંડ PCC – CELL I એ કુલ એન્કર બુક…

Read More

 ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 13 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.750-790

IPO ખુલશે 13 ડિસેમ્બર IPO બંધ થશે 15 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.750-790 લોટ 18 શેર્સ ઇશ્યૂ સાઇઝ 15189873shares ઇશ્યૂ સાઇઝ ₹1,200.00 Cr એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ Rs 75 લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.INRATING 7/10 અમદાવાદ, 9 ડિસેમ્બરઃ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 750- 790ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 13 ડિસેમ્બરે…

Read More

BROKERS CHOICE: BHARAT FORGE, MAX INDIA, HBL POWER, JINDAL SHOW

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ ટોચની કંપનીઓ દ્વારા જારી કરાયેલા સમાચારો, તેમના વિષયક માર્કેટમાં રહેલાં સમાચારો તેમજ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ અને બજાર નિષ્ણાતો દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદવા/ વેચવા/ હોલ્ડ કરવા માટે અપાયેલી સલાહના આધારે અત્રે વિગતો રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરીએ છીએ. આશા છે રોકાણકારો તેનો યોગ્ય ઉપયોગ કરી…

Read More

STOCKS IN NEWS: BHARAT FORGE, IRB INFRA, ZOMATO, IDFC FIRST BANK, IRCON

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ ભારત ફોર્જ: કંપનીના એકમ, કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સે, Zorya Mashproekt India માં બહુમતી હિસ્સો હસ્તગત કરવાની દરખાસ્ત કરી. (POSITIVE) ટ્યુબ INVEST: MOSL મ્યુચ્યુઅલ ફંડે શેર દીઠ રૂ. 3,348.09ના ભાવે 10 લાખ શેર ખરીદ્યા. (POSITIVE) IRB ઇન્ફ્રા: નવેમ્બર ટોલ વસૂલાત 27% વાર્ષિક ધોરણે વધીને રૂ. 437 કરોડ (POSITIVE) Zomato: જાપાનની SoftBank બ્લોક ડીલ દ્વારા…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 20854- 20804, રેઝિસ્ટન્સ 20945- 2988, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર, વિપ્રો ખરીદો

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ સળંગ સુધારાની ચાલમાં બ્રેક સાથે નિફ્ટીએ કોન્સોલિડેશન ઝોનમાં પ્રવેશ કરવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર હાયર હાઇ લોઅર બોટમ સાથે 20500 પોઇન્ટનો મજબૂત સપોર્ટ મિડિયમ ટર્મ માટે જાળવી રાખ્યો છે. સાથે સાથે 28900ની સાયકોલોજીકલ સપાટી પણ જળવાઇ છે. તે જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે 20854- 20804પોઇન્ટની સપાટીઓ સપોર્ટ અને રેઝિસ્ટન્સ માટે 20945- 2988 પોઇન્ટની…

Read More