MARKET LENS: NIFTY SUPPORT 17890- 17844, RESISTANCE 17982- 18027

સોમવારે નિફ્ટીએ 17950નું લેવલ જમ્પ કર્યું છે. મજબૂત શરૂઆત સાથે ઇન્ડેક્સે 17981 લેવલ દર્શાવ્યા બાદ અંતે 17936 પોઇન્ટ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇ સતત નેટ લેવાલ રહી છે. ટેકનિકલી 4 સપ્તાહની ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી તેની ડિસેન્ડિંગ ચેનલની અપર બેન્ડ ઉપર સળંગ 3 દિવસથી બંધ રહ્યો છે. મહત્વના ટેકનિકલ…

Read More

NIFTY IS NEAR 18000: CALL FOR CAUTION, NOT FOR WARNNING

નિફ્ટી 18000 નજીકઃ ચેતવણી નહિં, સાવચેતી વ્યક્ત કરતાં નિષ્ણાતો અમદાવાદઃ નિફ્ટી 18000 પોઇન્ટની નજીક પહોંચ્યો છે. સૌ કોઇ હવે નવા હાઇ માટે આતુર બન્યા છે. ત્યારે નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ સાવચેતીનો સૂર વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સુધારાની ચાલ દરમિયાન નિફ્ટીએ ચાર મેજર કરેક્શન નોંધાવ્યા છે. જે 10 ટકા કે તેથી વધુ રહ્યા…

Read More

અમદાવાદ સ્થિત Harsha Engineers રૂ. 755 કરોડનો IPO યોજશે

ગ્રે માર્કેટમાં રૂ. 150 બિનસત્તાવાર સબ્જેક્ટ ટૂ પ્રિમિયમ ચાલે છે કંપનીનો ઇશ્યૂ તા. 14 સપ્ટેમ્બરે ખુલશે અને તા. 16 સપ્ટેમ્બરે બંધ થશે IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી ગુજરાતની 5મી કંપનીનો IPO, તમામ IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ અમદાવાદઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની પાંચમી કંપની Harsha Engineers આગામી સપ્તાહે IPO લાવી રહી છે. IPO હેઠળ કંપની રૂ….

Read More

ડિફેન્સ શેર્સઃ રોકાણકારોની મૂડી 8 માસમાં ડબલ થઇ ગઇ

અમદાવાદ: માર્કેટની વોલેટિલિટીના દોરમાં પણ ડિફેન્સ સેક્ટરની અમુક કંપનીઓમાં સ્થિર રોકાણ ધરાવતા રોકાણકારો માલામાલ બન્યા છે. આ સેક્ટરની લિસ્ટેડ કંપનીઓ પૈકી ભારત ડાયનેમિક્સના શેરમાં છેલ્લા 8 મહિનામાં રોકાણકારોની મૂડી ડબલ થઇ ગઇ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સે આ વર્ષે 97 ટકા વળતર આપ્યું છે, ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરમાં 55 ટકાનો વધારો થયો છે. એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સે 42% વૃદ્ધિ નોંધાવી છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું…

Read More

MARKET OUTLOOK: NIFTY: SUPPORT 17576- 17487, RESISTANCE 17719-17773

નિફ્ટી-50 17650 પોઇન્ટની સપાટી ક્રોસ કર્યા પછી પાછો પડ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ રિવર્સ્ડ ટ્રેન્ડ દર્શાવે છે. પોઝિટિવ ક્રોસઓવર જ્યારે નિયર-ટર્મ ઇન્ડેકટર્સ પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે. કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇની એકધારી વેચવાલી સળંગ ત્રીજા દિવસે પણ જારી રહી છે. તે પણ સેન્ટિમેન્ટ માટે નેગેટિવ ફેક્ટર ગણાવી શકાય. નિફ્ટી પ્રત્યેક ઉછાળે હર્ડલનો સામનો કરી રહ્યો છે. નીચામાં…

Read More

સ્વસ્તિક પાઇપ્સના SME IPOને મંજૂરી

મુંબઈ/નવી દિલ્હી: વિશિષ્ટ પાઈપ ઉત્પાદક, સ્વસ્તિક પાઈપ્સ લિમિટેડને NSE Emerge તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે મંજૂરી મળી છે. તેણે તાજેતરમાં NSE ઇમર્જ માટે ફાઈલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો. ઇશ્યૂના કદમાં બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા ₹.10/-ની ફેસ વેલ્યુના 62.51 લાખ સુધીના ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે. કંપની પ્રારંભિક જાહેર ઓફર…

Read More

SBICAP Trusteeએ આખા કોળાનું શાક બનાવ્યું!!!!

ટાર્ગેટ કંપની તરીકે “સુઝલોન એનર્જીના સ્થાને અદાણી એનર્જી” ટાઇપોગ્રાફીક ભૂલ કે કૌભાંડ? સુઝલોનના શેર્સ અંગે ગેરસમજ ફેલાવતા મોટા ગોટાળા અંગે થયો ખુલાસો SBICAP Trusteeની ટાઇપોગ્રાફીક ભૂલનો ભોગ બનનારા રોકાણકારોને રાહત કોણ અપાવશે? SBICAP ટ્રસ્ટીના ખુલાસાની રમતમાં રોકાણકારો નવાણિયા કૂટાશે અને ખટાશવાદીયાઓ લાભ ખાટશે અમદાવાદઃ ગત સપ્તાહના અંત દરમિયાન બજારમાં એવી અફવા ફેલાઇ હતી કે સુઝલોન…

Read More