સપ્ટેમ્બરમાં કુલ 28 SME IPO પૈકી ગુજરાતના 6 SME IPO
દેશના 550 કરોડના ફંડ સામે ગુજરાતની કંપનીઓ રૂ. 62.23 કરોડ એકત્ર કરશે અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યારસુધીમાં દેશભરમાંથી 68 SME IPO યોજાયા હતા. તે પૈકી 46 IPOમાં પોઝિટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. એસએમઇ પ્લેટફોર્મમાં પણ તગડું રિટર્ન જોઇને રોકાણકારો SME IPO તરફ વળી રહ્યા છે. તેના પ્રતિબિંબ વચ્ચે સપ્ટેમ્બરમાં 28 SME કંપનીઓ IPO મારફત…
