અમદાવાદમાં રોટરી આંત્રપ્રિન્યોરન્સની ફર્સ્ટ નેશનલ કોન્ક્લેવ 3- 5 માર્ચ યોજાશે
કોન્ક્લેવ ઉદ્યમ-૨૦૨૩નું આયોજન રોટરી ફેલોશિપ ઑફ આંત્રપ્રિન્યોરન્સ દ્વારા કરવામાં આવ્યું છે. 300 રોટરી સાહસિકો હાજરી આપે તેવી અપેક્ષા અમદાવાદઃ રોટરી ઈન્ટરનેશનલ દ્વારા મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય ફેલોશિપ ગ્રૂપ રોટરી ફેલોશિપ ઑફ આંત્રપ્રિન્યોર્સ દ્વારા ૩ થી ૫ માર્ચ દરમિયાન અમદાવાદમાં ફર્સ્ટ નેશનલ કોન્ક્લેવ – ઉદ્યમ ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નેશનલ કોન્કલેવનું આયોજન રોટરી ઇન્ટરનેશનલ…
