COMMODITIES TECHNICAL OUTLOOK: Silver support $24.55-24.42, resistance $25.05-25.22

અમદાવાદ, 21 જુલાઇ: ગુરુવારે સોના અને ચાંદીના ભાવ નબળા પડ્યા કારણ કે તાજેતરના લાભો પછી રોકાણકારોએ નફો બુક કર્યો હતો. યુએસ ડોલર ઇન્ડેક્સમાં તેજી, ક્રૂડ ઓઇલના નબળા ભાવ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો એ તમામ કિંમતી ધાતુ બજારો માટે નકારાત્મક તત્વો હતા. ડૉલર ઇન્ડેક્સ 100 ની ઉપર હોવાથી બુલિયન્સમાં ઘટાડો થયો, જ્યારે રોકાણકારો આવતા સપ્તાહે…

Read More

COMMODITY OUTLOOK:  gold support Rs 59510- 59340, resistance Rs59960- 60220

અમદાવાદ, 20 જુલાઇઃ બુધવારે સોના અને ચાંદીના ભાવ સપાટ થયા હતા, જોકે યુએસ ડૉલર ઇન્ડેક્સમાં સપ્તાહના મધ્યમાં આવેલા ઉછાળાને પગલે બુલિયન્સમાં ટૂંકા ગાળાના ફ્યુચર્સ ટ્રેડર્સ પાસેથી થોડો નફો જોવા મળ્યો હતો. જો કે, ચાર્ટ બંને ધાતુઓ માટે નજીકના ગાળાના તેજી તરફ વળ્યા છે. ડૉલર ઇન્ડેક્સે ફરી એકવાર 100 માર્કનું પરીક્ષણ કર્યું. જો કે, રૂપિયામાં નબળાઈને…

Read More

બુલિયનઃ ચાંદીને $22.88-22.71 પર સપોર્ટ, રેઝિસ્ટન્સ $23.32-23.45

અમદાવાદ, 10 જુલાઇઃ યુએસ નોન-ફાર્મ એમ્પ્લોયમેન્ટ ડેટામાં અપેક્ષા કરતાં નીચી વૃદ્ધિ દર્શાવ્યા બાદ શુક્રવારે સોના અને ચાંદીમાં વધારો થયો હતો. અહેવાલ મુજબ જૂન મહિનામાં યુએસ નોન-ફાર્મ પેરોલમાં 2,09,000 નો વધારો થયો છે, જે મે મહિનાના રોજગાર સર્જન 3,06,000 કરતા ઘણો ઓછો છે. ડાઉનબીટ યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા પછી ડોલર ઇન્ડેક્સ 102 માર્કની નીચે લપસી ગયો…

Read More

BULLION: gold support $2034-1922, resistance $2055-2068, silver upport $25.74-25.55, resistance $26.20-26.35

સોના- ચાંદીમાં હાઇ વોલેટિલિટી, ક્રૂડમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડાનો ટ્રેન્ડ અમદાવાદ, 5 મેઃ સોના- ચાંદીમાં ચાલી રહેલી હાઇ વોલ્ટેજ વોલેટિલિટી જોતાં મોટાભાગના નિષ્ણાતો લાંબાગાળાના રોકાણકારોને નવી ખરીદી માટે થોડી ધીરજ રાખવાની સલાહ આપી રહ્યા છે. સાથે સાથે ઉદાહરણ આપી રહ્યા છે કે, ભૂતકાળમાં જે રીતે ચાંદી રૂ. 75000થી પછડાઇ રૂ. 35000ની અંદર ઘૂસી ગઇ હતી….

Read More

NCDEX: ઇસબગુલમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ, તા. ૨૬ એપ્રિલ ૨૦૨૩:નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં લેવાલી થી મસાલા વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. .            NCDEX ખાતે આજે મસાલાના…

Read More

કોટન-ખાંડીના વાયદામાં રૂ.380ની નરમાઈ, મેન્થા તેલમાં સુધારો

મુંબઈ, 24 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,865ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,937 અને નીચામાં રૂ.59,701ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12 વધી રૂ.59,857ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.48,091 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

MCX WEEKLY REVIEW:  સોનનો વાયદો રૂ. 735 અને ચાંદી વાયદો રૂ. 1426 તૂટ્યા

મુંબઈ, તા. 22 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,038ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,170 અને નીચામાં રૂ.59,653ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.735 ઘટી રૂ.60,503ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ…

Read More

Views on Commodities, Currencies and Bonds at a Glance

Ahmedabad, 21 April ENERGY International and domestic crude oil futures fell over 2% on Thursday dragged lower by fears a possible recession which could dent fuel demand.  Oil prices have now to levels of late March when a surprise OPEC+ production cut announcement fuelled bullish sentiment among investors.  Weak gasoline demand also weighed on prices….

Read More