Market Closing Commentary: NIFTY 22569ની બોટમને સ્પર્શી 22716 પોઇન્ટ બંધ
અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃhttps://businessgujarat.in/ના ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતોની ધારણા મુજબ બજાર નબળી શરૂઆત સાથે ખુલ્યું અને દિવસ દરમિયાન નિફ્ટી 22,569ની નીચી સપાટીને સ્પર્શી ગયો હતો. સત્રની મધ્યમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં, ઈરાન સાથેના શાંતિ કરારની સંભાવનાઓ અંગેની અનિશ્ચિતતા, FII દ્વારા સતત વેચવાલી, રૂપિયામાં નબળાઈ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો રોકાણકારોના મનોબળ પર નકારાત્મક અસર…
