Rupay ડેબિટ કાર્ડ, UPIને પ્રોત્સાહન આપવા 2600 કરોડની યોજનાને મંજૂરી
નવી દિલ્હીઃ યુનિયન કેબિનેટે 11 જાન્યુઆરીએ રૂ. 2,600 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ઓછા મૂલ્યના વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને રૂપે ડેબિટ કાર્ડને પ્રોત્સાહન આપવાનો છે. 2,600 કરોડના કુલ નાણાકીય ખર્ચ સાથેની આ યોજનાને નાણાકીય વર્ષ 2022-23 માટે મંજૂરી આપવામાં આવી છે, એમ સરકારે જણાવ્યું હતું. આ યોજનાના ફાયદાઓમાં મજબૂત ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનું નિર્માણ અને યુપીઆઈ લાઇટ અને…
