માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24259- 24198, રેઝિસ્ટન્સ 24363- 24406
અમદાવાદ, 9 જુલાઇઃ સોમવારે ફ્લેટ ટૂ નેગેટિવ બંધ રહેવા સાથે નિફ્ટીની ઇન્સાઇડ રેન્જ નેગેટિવ રહી હતી અને માર્કેટ હવે પરીણામોની અને ચોમાસાની મોસમ ઉપર વોચ રાખી રહ્યું છે. ટેકનિકલી નિફ્ટીની રેન્જ 24200- 24400 વચ્ચેની રહેવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે. જો 24000ની રોક બોટમ તૂટે તો જ મોમેન્ટમ નેગેટિવContinue Reading






