MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24313- 24258, રેઝિસ્ટન્સ 24421- 24475

અમદાવાદ, 12 ઓગસ્ટઃ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સામે ભારતીય શેરબજારોમાં 400 પોઇન્ટ આ પાર કે ઉસપારની અવઢવભરી સ્થિતિમાં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. નિફ્ટીએ ટેકનિકલી તેની દોજી કેન્ડલમાં 1.5 ટકાનો વિકલી ઘટાડો નોંધાવ્યો છે. સાથે સાથે 24400 નજીક છતાં નીચે બંધ આપ્યું છે. તે ઉપરાંત હિન્ડનબર્ગ- અદાણી- સેબી- માધબી પુરી-બુચ ઇશ્યૂ તેમજ ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23841- 23690, રેઝિસ્ટન્સ 24263- 24534

અમદાવાદ, 7 ઓગસ્ટઃ મંગળવારે માર્કેટમાં પ્રારંભિક સુધારો છેતરામણો સાબિત થવા સાથે છેલ્લે બજાર નેગેટિવ નોટ સાથે બંધ રહ્યું હતું. જિયો પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે વૈશ્વિક બજારોમાં  સાધારણ સુધારાની સ્થિતિના કારણે ભારતીય શેરબજારોમાં કરેક્શન ટૂંકાયું હોય તેવો માહોલ હતો. ટેકનિકલી નિફ્ટીએ બોટમ નજીકના સ્તરે ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. સાથે સાથે 23800ની સપાટી જાળવી પણ રાખી છે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23850- 23643, રેઝિસ્ટન્સ 24306- 24556, પેનિકમાં સેલિંગ નહિં, તો પેનિકમાં ખરીદી પણ નહિં…!

અમદાવાદ, 6 ઓગસ્ટઃ મોટાભાગના બજાર નિષ્ણાતો એવી સલાહ આપતાં હોય છે કે, પેનિકમાં સેલિંગ નહિં, બાઇંગ કરો. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે. પેનિકમાં બાઇંગથી પણ દૂર રહેવાની સલાહ મળી રહી છે. એકવાર વર્લ્ડ વોરની સ્થિતિ, જિયોપોલિટિકલ ક્રાઇસિસ, વર્લ્ડ માર્કેટ્સમાં વેચવાલી, સ્થાનિક બજારમાં પ્રોફીટ બુકિંગના ચક્રવાત, વાવાઝોડા, શાંત થાય અને માર્કેટમાં સ્ટેબિલિટી જોવા મળે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સઃ 24857-25009-25095 અને સપોર્ટ: 24784-24731-24645

અમદાવાદ, 30 જુલાઇઃ બજારે સપ્તાહની શાનદાર શરૂઆત કરી છે. નિફ્ટી 25,000 પોઇન્ટની નજીક પહોંચી ગયો છે. પરંતુ સેકન્ડહાફમાં સુધારો ધોવાઇ જવા સાથે માર્કેટ ફ્લેટ ટોન સાથે બંધ રહ્યું છે. નિફ્ટી 24,836.10ની સપાટીએ બંધ રહેવા સાથે 1.25 પોઈન્ટનો નોમિનલ સુધારો નોંધાવ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના કહેવા મુજબ 24,600-24,500 ઝોન મહત્વનો સપોર્ટ વિસ્તાર બની શકે છે. જો કે,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24543- 24252, રેઝિસ્ટન્સ 24994- 25153

અમદાવાદ, 29 જુલાઇઃ શુક્રવારે નિફ્ટીએ સ્ટ્રોંગ વોલ્યૂમ્સ, વોલેટિલિટી વચ્ચે 24600 પોઇન્ટની સપાટી ક્રોસ કરી બતાવી છે. સાથે સાથે નવા ટોપ અને બ્રેકઆઉટ્સ પણ આપ્યા છે. મહત્વનો સપોર્ટ હવે ઉપર તરફ સરકી 24500 લેવલનો હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે. ઉપરમાં માર્કેટ હવે 25100- 25300 પોઇન્ટની ચાલને જોવા આતુર છે. આરએસઆઇ પણ એવરેજ લાઇનથી ઉપર ચાલે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24175- 23870, રેઝિસ્ટન્સ 24683- 24887

અમદાવાદ, 24 જુલાઇઃ હેવી વોલેટિલિટી વચ્ચે બજેટ ઇવેન્ટને વધાવ્યા બાદ નિફ્ટીએ ટેકનિકલી હેમર કેન્ડલની રચના કરી છે. નારાજગીની સાથે સાથે 24000ની રોક બોટમને સાચવી પણ લીધી છે. ઉપરમાં હવે 24650ની રેઝિસ્ટન્સ ક્રોસ કરે ત્યાં સુધી લાંબી તેજી માટે વિરામની સ્થિતિ જણાય છે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું કહેવું છે. આરએસઆઇ તેની એવરેજ લાઇનથી નીચે ટ્રેડ થઇ રહ્યો…

Read More

માર્કેટ લેન્સઃ બજેટ ઇવેન્ટ આધારીત વોલેટિલિટીને ધ્યાનમાં રાખી માત્ર ઇન્ટ્રા-ડે ટ્રેડ વોચ કરો, નિફ્ટી માટે સપોર્ટ 24383- 24256, રેઝિસ્ટન્સ 24616- 24722

અમદાવાદ, 23 જુલાઇઃ બજેટ પૂર્વે નિફ્ટીએ 24380ના સપોર્ટ લેવલથી બાઉન્સ બતાવ્યા બાદ છેલ્લે ફ્લેટ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ મંગળવારની ઇવેન્ટની રાહ જોવાનું મુનાસિબ સમજી રહ્યું છે. નિફ્ટી માટે 24380 પોઇન્ટની સપાટી આજના દિવસ માટે મહત્વની રહેશે. તે તૂટે તો નીચે અને જળવાઇ રહે તો 24650 ક્રોસ થવા માટેના પ્રબળ સંજોગોને ધ્યાનમાં રાખવાની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24408- 24285, રેઝિસ્ટન્સ 24754- 24978

અમદાવાદ, 22 જુલાઇઃ સળંગ ચાર દિવસની એકધારી તેજીની ચાલ સાથે રોજ નવી ટોચ નોંધાવ્યા બાદ શેરબજારોએ  19 જુલાઇના રોજ ચાર દિવસની જીતનો સિલસિલો છીનવી લીધો, જેમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે બજેટ સપ્તાહ પહેલા નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,531 પર છે. ટેકનિકલી બજાર સાવચેતીભર્યું લાગે છે,…

Read More