સાત્વિક સોલારે MAHAGENCOને સોલર પીવી મોડ્યુલ્સ સપ્લાય કરવા માટે ₹302 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો
અમદાવાદ, 16 ઑક્ટોબર: સાત્વિક ગ્રૂપની સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડે મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ તેના અત્યાધુનિક N-TOPCon 580Wp મોડ્યુલ્સના 200 મેગાવોટ સપ્લાય કરવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ (MAHAGENCO) સાથે કરાર જીત્યો છે. ઓર્ડરની કુલ કિંમત ₹302 કરોડ હોવાનો અંદાજ છે. કંપની ભારતની અગ્રણી સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક છે, જે ઉજ્જવળ ભવિષ્ય માટે ટકાઉ ઉર્જા…
