સુઝલોન એનર્જીના રાઇટ્સ ઇશ્યૂ નિમિત્તે પત્રકારો સાથે વાર્તાલાપ કરીને પૂના ગયા ત્યાં હાર્ટ એટક આવી ગયો અમદાવાદઃ વિશ્વની ટોચની પાંચ વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવતી સુઝલોન એનર્જીના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીએ શનિવારે અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે સ્વર્ગારોહણ કર્યું છે. સુઝલોનની ડણક દૂનિયામાં સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિકContinue Reading