MARKET LENS: નિફ્ટી માટે 23800-2400નું લેવલ ક્રોસ કરવું અતિ મહત્વનું, ત્યાં સુધી સૂર સાવચેતીનો

જો નિફ્ટી તેની રિકવરી લંબાવશે, તો 23,800 ઝોન મુખ્ય રેઝિસ્ટન્સ ક્ષેત્ર તરીકે કાર્ય કરશે તેવી અપેક્ષા છે. આ લેવલથી ઉપર 23,900-24,000 માટેનો દરવાજો ખોલી શકે છે, જે એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ રહે છે. જોકે, 23,800ની નીચે રહેવાથી બજાર કોન્સોલિડેટિવ મોડમાં રહી શકે છે, નિષ્ણાતોના મતે 23,400 મુખ્ય સપોર્ટ તરીકે કાર્ય કરશે. Stocks to Watch: ApolloHospitals, SammaanCapital,…

Read More

MARKET LENS: માર્કેટ ફ્લેટ ટૂ નેગેટિવ ખૂલી શકે, સેકન્ડહાફમાં સુધારાની શક્યતા જોતાં નિષ્ણાતો

જો નિફ્ટી 23000ની સપાટી જાળવી રાખે તો નિફ્ટી ઉપરમાં 3,400–23,500 તરફ આગળ વધવાની શક્યતા નકારી શકાય નહીં, જે એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ છે. જો કે, સપોર્ટ 22,700 પર મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ 22,500 પર મૂકવામાં આવ્યો છે. Stocks to Watch: JubilantFood, FinoPaymentsBank, CreditAccess, GallanttIspat, GodrejConsumer, PCJeweller, ShyamMetalics, AurobindoPharma, ACMESolar, PDS, DeepIndustries, VividElectromech, SammaanCapital, KPITTechnologies, Birlasoft, GujaratAmbujaExports,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24762- 24508, રેઝિસ્ટન્સ 24934- 25032

Stocks to Watch: VMart, Maruti, HeroMotoCorp, TVSMotor, SammaanCapital, TBOTek, TataPower, NuvamaWealth, KRBL, JohnCockerill, Hyundai, RBLBank, LTFinance, BOI, Nykaa, AxisBank, LaurusLabs અમદાવાદ, 3 ઓક્ટોબરઃ નિફ્ટીએ બુધવારે પોઝિટિવ ટોન સાથે 24836 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે તેની 20 દિવસીય એસએમએ સપોર્ટ ઝોનનો નિર્દેશ કરે છે. આરએસઆઇ 45 આસપાસ નેચરલ ઝોનનો નિર્દેશ કરે છે. તે જોતાં માર્કેટમાં…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24635- 24525, રેઝિસ્ટન્સ 24907- 25080

હેવી વોલેટિલિટી વચ્ચે ગુરુવારે દિવસની શરૂઆત જંગી સુધારા સાથે અને બંધ સમયે સુધારાના સૂરસૂરિયા સાથે બંધ રહેલો NIFTY 24,700ને બચાવવામાં સફળ રહ્યો હતો.  ટેકનિકલ નિષ્ણાતોના મત મુજબ 24,500-24,400 તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરશે તેવી અપેક્ષા છે, જોકે, ઉપરની બાજુએ, 25,000 25,500 તરફ ઉપરની સફર માટે મુખ્ય નિર્ણાયક ઝોન હોવાની શક્યતા છે. Stocks to watch:  BEL,…

Read More