સનાથન ટેક્સટાઇલનો આઇપીઓ 19 ડિસેમ્બરે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 305-321
ઇશ્યૂ ખૂલશે 19 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 23 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.305-321 લોટ સાઇઝ 46 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 18 ડિસેમ્બર: યાર્ન, બનાવતી સનાથન ટેક્સટાઇલ લિમિટેડની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- ની મૂળ કિંમતના ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 305/- થી રૂ. 321/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024 ના…
